ગીતશાસ્ત્ર ૩૪:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવાનો ડર રાખતા લોકોની આસપાસ તેમનો દૂત છાવણી નાખે છે+અને તે તેઓને બચાવે છે.+ માથ્થી ૨૬:૫૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૩ શું તને એમ લાગે છે કે હું મારા પિતાને વિનંતી કરી શકતો નથી કે હમણાં જ દૂતોની ૧૨ સેના કરતાં વધારે મોકલી આપે?+
૫૩ શું તને એમ લાગે છે કે હું મારા પિતાને વિનંતી કરી શકતો નથી કે હમણાં જ દૂતોની ૧૨ સેના કરતાં વધારે મોકલી આપે?+