૨ કાળવૃત્તાંત ૨૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પછી રાજાના હુકમથી એક પેટી+ બનાવવામાં આવી. એને યહોવાના મંદિરના દરવાજાની બહાર મૂકવામાં આવી.+ માર્ક ૧૨:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ પછી તે દાન-પેટીઓ દેખાય એવી જગ્યાએ બેઠા.+ તે જોતા હતા કે લોકો દાન-પેટીઓમાં પૈસા નાખે છે. અનેક ધનવાન લોકો ઘણા સિક્કા નાખતા હતા.+ લૂક ૨૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ ઈસુએ દાન-પેટીઓ તરફ નજર કરી. તેમણે ધનવાનોને એમાં દાન નાખતા જોયા.+
૪૧ પછી તે દાન-પેટીઓ દેખાય એવી જગ્યાએ બેઠા.+ તે જોતા હતા કે લોકો દાન-પેટીઓમાં પૈસા નાખે છે. અનેક ધનવાન લોકો ઘણા સિક્કા નાખતા હતા.+