-
૨ કાળવૃત્તાંત ૨૮:૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ પછી આહાઝ ગુજરી ગયો. લોકોએ તેને ઇઝરાયેલના રાજાઓને દફનાવવાની જગ્યાએ નહિ, પણ યરૂશાલેમ શહેરમાં દફનાવ્યો.+ તેનો દીકરો હિઝકિયા તેની જગ્યાએ રાજા બન્યો.
-