-
યશાયા ૪૦:૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ પવિત્ર ઈશ્વર કહે છે: “તમે મને કોની સાથે સરખાવશો? મને કોના જેવો ગણશો?
-
-
યશાયા ૫૫:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ જેમ આકાશ પૃથ્વી કરતાં ઊંચું છે,
તેમ મારા વિચારો તમારા વિચારો કરતાં ઊંચા છે.
મારા માર્ગો ને તમારા માર્ગો વચ્ચે આભ-જમીનનો ફરક છે.+
-