વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વરને મહિમા અને માણસને આદર

        • “તમારું નામ કેટલું મહાન છે!” (૧, ૯)

        • ‘મનુષ્યોનું મહત્ત્વ કેટલું?’ (૪)

        • માણસને માન-મહિમાનો તાજ પહેરાવ્યો (૫)

ગીતશાસ્ત્ર ૮:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

ગીતશાસ્ત્ર ૮:૧

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તમારા ગૌરવનાં ગીતો આકાશોથી ઊંચે ગવાય છે.”

એને લગતી કલમો

  • +૧રા ૮:૨૭; ગી ૧૦૪:૧; ૧૪૮:૧૩

ગીતશાસ્ત્ર ૮:૨

એને લગતી કલમો

  • +માથ ૨૧:૧૬; લૂક ૧૦:૨૧; ૧કો ૧:૨૭

ગીતશાસ્ત્ર ૮:૩

એને લગતી કલમો

  • +ગી ૧૯:૧; ૧૦૪:૧૯; યશા ૪૦:૨૬; રોમ ૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૦, પા. ૯

ગીતશાસ્ત્ર ૮:૪

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૯; ૯:૩; ગી ૧૪૪:૩; માથ ૬:૨૫, ૩૦; યોહ ૩:૧૬; પ્રેકા ૧૪:૧૭; હિબ્રૂ ૨:૬-૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૦, પા. ૯

ગીતશાસ્ત્ર ૮:૫

ફૂટનોટ

  • *

    અથવા, “જેઓ ઈશ્વર જેવા છે, તેઓના.” શબ્દસૂચિ જુઓ.

ગીતશાસ્ત્ર ૮:૬

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૬; ૯:૧, ૨

ગીતશાસ્ત્ર ૮:૭

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૮; ૯:૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૮:૧૧રા ૮:૨૭; ગી ૧૦૪:૧; ૧૪૮:૧૩
ગીત. ૮:૨માથ ૨૧:૧૬; લૂક ૧૦:૨૧; ૧કો ૧:૨૭
ગીત. ૮:૩ગી ૧૯:૧; ૧૦૪:૧૯; યશા ૪૦:૨૬; રોમ ૧:૨૦
ગીત. ૮:૪ઉત ૧:૨૯; ૯:૩; ગી ૧૪૪:૩; માથ ૬:૨૫, ૩૦; યોહ ૩:૧૬; પ્રેકા ૧૪:૧૭; હિબ્રૂ ૨:૬-૮
ગીત. ૮:૬ઉત ૧:૨૬; ૯:૧, ૨
ગીત. ૮:૭ઉત ૧:૨૮; ૯:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૦:૧-૯

ગીતશાસ્ત્ર

ગિત્તીથ* વિશે સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૮ હે યહોવા અમારા પ્રભુ, આખી ધરતી પર તમારું નામ કેટલું મહાન છે!

તમે તમારું ગૌરવ આકાશો કરતાં પણ વધારે ઊંચું કર્યું છે!*+

 ૨ તમારા દુશ્મનોને લીધે,

તમે બાળકો અને ધાવણાઓનાં મોઢે+ તમારી શક્તિ દેખાડી આપી છે.

દુશ્મન અને વેરીનાં મોં પર તમે તાળાં મારી દીધાં છે.

 ૩ તમારું આકાશ, તમારી આંગળીઓની કરામત હું જોઉં છું,

તમે બનાવેલા ચાંદ-તારા હું જોઉં છું.+

 ૪ મને થાય છે કે મનુષ્ય કોણ કે તમે તેને યાદ રાખો?

માણસનો દીકરો કોણ કે તમે તેની સંભાળ રાખો?+

 ૫ તમે તેને દૂતો* કરતાં થોડું ઊતરતું સ્થાન આપ્યું.

તેને ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવ્યો.

 ૬ તમે તમારા હાથનાં કામો પર તેને અધિકાર આપ્યો,+

બધું જ તમે તેના પગ નીચે મૂકી દીધું:

 ૭ બધાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાં,

જંગલી જાનવરો,+

 ૮ આકાશનાં પક્ષીઓ, દરિયાની માછલીઓ,

દરિયાના વહેણમાં તરનારાં બધાં તેને સોંપ્યાં.

 ૯ હે યહોવા અમારા પ્રભુ, આખી ધરતી પર તમારું નામ કેટલું મહાન છે!

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૩)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો