-
ઉત્પત્તિ ૬:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ યહોવાએ જોયું કે પૃથ્વી પર લોકોની દુષ્ટતા ખૂબ વધી ગઈ છે. તેઓનાં હૃદયના વિચારો અને ઇચ્છાઓ હંમેશાં ખરાબ હોય છે.+
-
-
અયૂબ ૩૧:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ શું તે મારા માર્ગો જોતા નથી?+
શું તે મારાં બધાં પગલાં ગણતા નથી?
-
-
યર્મિયા ૧૬:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ કેમ કે તેઓના એકેએક કામ* પર મારી નજર છે.
તેઓ મારાથી સંતાઈ શકતા નથી.
તેઓનો એકેય અપરાધ મારાથી છુપાયેલો નથી.
-