-
૨ શમુએલ ૧૮:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ એ સાંભળીને યોઆબે તેને કહ્યું: “હું તારી સાથે વધારે સમય બગાડવા માંગતો નથી!” યોઆબે ત્રણ તીર* લીધાં અને પેલા મોટા ઝાડ પાસે ગયો, જેના પર આબ્શાલોમ જીવતો લટકતો હતો. યોઆબે એ તીર આબ્શાલોમના હૃદયની આરપાર ઉતારી દીધાં.
-
-
ગીતશાસ્ત્ર ૧૦૯:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ યહોવા તેઓના અપરાધો કદી ન ભૂલે.
તે તેઓની યાદ પણ પૃથ્વી પરથી મિટાવી દે.+
-