-
૧ કાળવૃત્તાંત ૨૫:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ તેઓ બધા પોતાના પિતાના માર્ગદર્શન પ્રમાણે યહોવાના મંદિરમાં ગીતો ગાતા હતા. તેઓ ઝાંઝ, તારવાળાં વાજિંત્રો અને વીણા+ વગાડીને સાચા ઈશ્વરના મંદિરમાં સેવા આપતા હતા.
આસાફ, યદૂથૂન અને હેમાન તો રાજાના માર્ગદર્શન પ્રમાણે કરતા હતા.
-