એઝરા ૯:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ અમારાં દુષ્ટ કામો અને ઘોર અપરાધોને લીધે અમારા પર મુસીબતો આવી પડી હતી. હે અમારા ઈશ્વર, તમે તો અમને એટલી સજા પણ કરી નથી,+ જેટલી થવી જોઈતી હતી. એટલું જ નહિ, તમે અમને બચાવીને અહીં લઈ આવ્યા છો.+ ગીતશાસ્ત્ર ૧૩૦:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હે યાહ,* જો તમે અમારાં પાપનો હિસાબ રાખો,*તો હે યહોવા, તમારી આગળ કોણ ઊભું રહી શકે?+ યશાયા ૫૫:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ દુષ્ટ માણસ દુષ્ટ માર્ગ છોડી દે+અને ખરાબ માણસ ખરાબ વિચારો છોડી દે. તે યહોવા પાસે પાછો ફરે, જે દયા બતાવશે.+ તે આપણા ઈશ્વર પાસે પાછો ફરે, કેમ કે તે દિલથી માફ કરશે.*+
૧૩ અમારાં દુષ્ટ કામો અને ઘોર અપરાધોને લીધે અમારા પર મુસીબતો આવી પડી હતી. હે અમારા ઈશ્વર, તમે તો અમને એટલી સજા પણ કરી નથી,+ જેટલી થવી જોઈતી હતી. એટલું જ નહિ, તમે અમને બચાવીને અહીં લઈ આવ્યા છો.+
૭ દુષ્ટ માણસ દુષ્ટ માર્ગ છોડી દે+અને ખરાબ માણસ ખરાબ વિચારો છોડી દે. તે યહોવા પાસે પાછો ફરે, જે દયા બતાવશે.+ તે આપણા ઈશ્વર પાસે પાછો ફરે, કેમ કે તે દિલથી માફ કરશે.*+