ગણના ૧૪:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ ‘યહોવા, જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના* સાગર,+ ભૂલો અને અપરાધોને માફ કરનાર, પણ દુષ્ટોને સજા કર્યા વગર ન છોડનાર; પિતાનાં પાપોની સજા દીકરાઓ પર અને ત્રીજી ચોથી પેઢી પર લાવનાર ઈશ્વર.’+ ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨, ૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે,તેમ આપણાં પાપ તેમણે આપણાથી દૂર કર્યાં છે.+ ૧૩ જેમ પિતા પોતાના દીકરાઓને દયા બતાવે,તેમ યહોવાએ પોતાનો ડર રાખનારાઓને દયા બતાવી છે.+ યશાયા ૪૩:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ હું, હા, હું મારા નામ માટે+ તારા ગુનાઓ* ભૂંસી નાખું છું.+ તારાં પાપ હું યાદ રાખીશ નહિ.+
૧૮ ‘યહોવા, જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના* સાગર,+ ભૂલો અને અપરાધોને માફ કરનાર, પણ દુષ્ટોને સજા કર્યા વગર ન છોડનાર; પિતાનાં પાપોની સજા દીકરાઓ પર અને ત્રીજી ચોથી પેઢી પર લાવનાર ઈશ્વર.’+
૧૨ જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે,તેમ આપણાં પાપ તેમણે આપણાથી દૂર કર્યાં છે.+ ૧૩ જેમ પિતા પોતાના દીકરાઓને દયા બતાવે,તેમ યહોવાએ પોતાનો ડર રાખનારાઓને દયા બતાવી છે.+