પ્રેરિતોનાં કાર્યો ૭:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ ઈશ્વરે બધી મુશ્કેલીઓમાંથી તેમને છોડાવ્યા અને તે ઇજિપ્તના રાજા ફારુનની* નજરમાં કૃપા મેળવે અને બુદ્ધિશાળી સાબિત થાય, એવું થવા દીધું. રાજાએ તેમને ઇજિપ્ત અને પોતાના આખા ઘર પર અધિકારી નીમ્યા.+
૧૦ ઈશ્વરે બધી મુશ્કેલીઓમાંથી તેમને છોડાવ્યા અને તે ઇજિપ્તના રાજા ફારુનની* નજરમાં કૃપા મેળવે અને બુદ્ધિશાળી સાબિત થાય, એવું થવા દીધું. રાજાએ તેમને ઇજિપ્ત અને પોતાના આખા ઘર પર અધિકારી નીમ્યા.+