-
પ્રકટીકરણ ૧૧:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ પણ પ્રજાઓ રોષે ભરાઈ અને તમારો ક્રોધ ભભૂકી ઊઠ્યો. હવે નક્કી કરેલો સમય આવ્યો છે. મરણ પામેલા લોકોનો ન્યાય કરવાનો સમય આવ્યો છે. તમારા સેવકોને, એટલે કે પ્રબોધકોને,+ પવિત્ર લોકોને અને તમારા નામનો ડર રાખનારા નાના-મોટા સર્વને ઇનામ આપવાનો+ સમય આવ્યો છે. જેઓ પૃથ્વીનો નાશ કરે છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે.”+
-