અયૂબ ૩૮:૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ વાદળોમાં* ડહાપણ કોણે મૂક્યું?+ આકાશના ભવ્ય નજારાને* સમજણ કોણે આપી?+ નીતિવચનો ૩:૧૯, ૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ યહોવાએ પોતાની બુદ્ધિથી પૃથ્વીનો પાયો નાખ્યો.+ તેમણે પોતાની સમજણથી આકાશોને સ્થિર કર્યાં.+ ૨૦ તેમના જ્ઞાનથી ઊંડા પાણીના બે ભાગ થઈ ગયાઅને વાદળોમાંથી ઝરમર વરસાદ પડ્યો.*+
૧૯ યહોવાએ પોતાની બુદ્ધિથી પૃથ્વીનો પાયો નાખ્યો.+ તેમણે પોતાની સમજણથી આકાશોને સ્થિર કર્યાં.+ ૨૦ તેમના જ્ઞાનથી ઊંડા પાણીના બે ભાગ થઈ ગયાઅને વાદળોમાંથી ઝરમર વરસાદ પડ્યો.*+