ગીતશાસ્ત્ર ૩:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ મારા વિશે ઘણા કહે છે: “ભગવાન તેને નહિ બચાવે.”+ (સેલાહ)* ગીતશાસ્ત્ર ૪૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ મારો જીવ લેવા માંગતા* દુશ્મનો મને ટોણાં મારે છે. આખો દિવસ તેઓ મને મહેણાં મારે છે: “ક્યાં છે તારો ભગવાન?”+ ગીતશાસ્ત્ર ૭૯:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ બીજી પ્રજાઓ અમારા વિશે કેમ કહે, “તેઓનો ભગવાન ક્યાં છે?”+ અમારી નજર સામે પ્રજાઓને જાણ થાય કે,તમારા ભક્તોના લોહીનો બદલો લેવામાં આવ્યો છે.+
૧૦ મારો જીવ લેવા માંગતા* દુશ્મનો મને ટોણાં મારે છે. આખો દિવસ તેઓ મને મહેણાં મારે છે: “ક્યાં છે તારો ભગવાન?”+
૧૦ બીજી પ્રજાઓ અમારા વિશે કેમ કહે, “તેઓનો ભગવાન ક્યાં છે?”+ અમારી નજર સામે પ્રજાઓને જાણ થાય કે,તમારા ભક્તોના લોહીનો બદલો લેવામાં આવ્યો છે.+