પુનર્નિયમ ૧૨:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ હું જે બધી આજ્ઞાઓ તમને આપું છું, એ તમે કાળજી રાખીને પાળો.+ એમાં તમે કંઈ વધારો કે ઘટાડો ન કરો.+ યહોશુઆ ૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ “તું હિંમતવાન અને ખૂબ બળવાન થા. મારા સેવક મૂસાએ તને જે નિયમો* આપ્યા છે, એ તું ધ્યાનથી પાળજે. એનાથી ડાબે કે જમણે ફંટાતો નહિ,+ જેથી તું જ્યાં પણ જાય ત્યાં સમજદારીથી વર્તી શકે.+
૭ “તું હિંમતવાન અને ખૂબ બળવાન થા. મારા સેવક મૂસાએ તને જે નિયમો* આપ્યા છે, એ તું ધ્યાનથી પાળજે. એનાથી ડાબે કે જમણે ફંટાતો નહિ,+ જેથી તું જ્યાં પણ જાય ત્યાં સમજદારીથી વર્તી શકે.+