રોમનો ૧૬:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ એકમાત્ર બુદ્ધિમાન ઈશ્વરનો+ મહિમા ઈસુ ખ્રિસ્ત દ્વારા હંમેશાં થતો રહે. આમેન. ૧ કોરીંથીઓ ૧:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ આ દુનિયાના બુદ્ધિશાળી માણસો ક્યાં છે? શાસ્ત્રીઓ* ક્યાં છે? દલીલ કરનારાઓ ક્યાં છે? શું ઈશ્વરે બતાવી આપ્યું નથી કે આ દુનિયાની બુદ્ધિ મૂર્ખતા છે? યાકૂબ ૩:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પણ જે બુદ્ધિ સ્વર્ગમાંથી છે એ સૌથી પહેલા તો શુદ્ધ,+ પછી શાંતિપ્રિય,+ વાજબી,+ આજ્ઞા પાળવા તૈયાર, દયા અને સારાં ફળોથી ભરપૂર છે.+ એમાં કોઈ પક્ષપાત+ કે ઢોંગ નથી.+
૨૦ આ દુનિયાના બુદ્ધિશાળી માણસો ક્યાં છે? શાસ્ત્રીઓ* ક્યાં છે? દલીલ કરનારાઓ ક્યાં છે? શું ઈશ્વરે બતાવી આપ્યું નથી કે આ દુનિયાની બુદ્ધિ મૂર્ખતા છે?
૧૭ પણ જે બુદ્ધિ સ્વર્ગમાંથી છે એ સૌથી પહેલા તો શુદ્ધ,+ પછી શાંતિપ્રિય,+ વાજબી,+ આજ્ઞા પાળવા તૈયાર, દયા અને સારાં ફળોથી ભરપૂર છે.+ એમાં કોઈ પક્ષપાત+ કે ઢોંગ નથી.+