યશાયા ૪૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૨ જુઓ મારો સેવક,+ જેને હું સાથ આપું છું! મારો પસંદ કરેલો,+ જેનો હું સ્વીકાર કરું છું!+ મેં તેના પર મારી પવિત્ર શક્તિ રેડી છે.+ તે પ્રજાઓનો ઇન્સાફ કરશે.+ માથ્થી ૩:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ અને આકાશમાંથી ઈશ્વરનો અવાજ સંભળાયો:+ “આ મારો વહાલો દીકરો છે,+ જેને મેં પસંદ કર્યો છે.”+
૪૨ જુઓ મારો સેવક,+ જેને હું સાથ આપું છું! મારો પસંદ કરેલો,+ જેનો હું સ્વીકાર કરું છું!+ મેં તેના પર મારી પવિત્ર શક્તિ રેડી છે.+ તે પ્રજાઓનો ઇન્સાફ કરશે.+