નીતિવચનો ૧૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ અહંકારની પાછળ પાછળ અપમાન પણ આવે છે,+પણ મર્યાદામાં રહેતા* લોકો પાસે ડહાપણ હોય છે.+ નીતિવચનો ૨૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ ખરું માર્ગદર્શન* લઈને તું યુદ્ધ લડવા જા+અને ઘણા સલાહકાર હોય ત્યાં જીત* મળશે.+ પ્રેરિતોનાં કાર્યો ૧૫:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ પણ અમુક શિષ્યો જેઓ અગાઉ ફરોશી પંથના હતા, તેઓ પોતાની જગ્યાથી ઊભા થયા અને કહેવા લાગ્યા: “તેઓની સુન્નત થવી જરૂરી છે અને તેઓને મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાની આજ્ઞા કરવી જોઈએ.”+ ૬ એ મુદ્દાની ચર્ચા કરવા પ્રેરિતો અને વડીલો ભેગા મળ્યા.
૫ પણ અમુક શિષ્યો જેઓ અગાઉ ફરોશી પંથના હતા, તેઓ પોતાની જગ્યાથી ઊભા થયા અને કહેવા લાગ્યા: “તેઓની સુન્નત થવી જરૂરી છે અને તેઓને મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાની આજ્ઞા કરવી જોઈએ.”+ ૬ એ મુદ્દાની ચર્ચા કરવા પ્રેરિતો અને વડીલો ભેગા મળ્યા.