યર્મિયા ૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પછી યહોવાએ પોતાનો હાથ લંબાવ્યો અને મારા મોંને અડક્યા.+ યહોવાએ મને કહ્યું: “મેં મારા શબ્દો તારા મોંમાં મૂક્યા છે.+ લૂક ૧૨:૧૧, ૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તેઓ તમને લોકોનાં ટોળાં,* સરકારી અધિકારીઓ અને શાસકો સામે લાવશે. એ સમયે ચિંતા ન કરતા કે પોતાનો બચાવ કઈ રીતે કરશો અથવા તમે શું કહેશો.+ ૧૨ તમારે શું કહેવું એ પવિત્ર શક્તિ તમને એ જ ઘડીએ શીખવશે.”+
૯ પછી યહોવાએ પોતાનો હાથ લંબાવ્યો અને મારા મોંને અડક્યા.+ યહોવાએ મને કહ્યું: “મેં મારા શબ્દો તારા મોંમાં મૂક્યા છે.+
૧૧ તેઓ તમને લોકોનાં ટોળાં,* સરકારી અધિકારીઓ અને શાસકો સામે લાવશે. એ સમયે ચિંતા ન કરતા કે પોતાનો બચાવ કઈ રીતે કરશો અથવા તમે શું કહેશો.+ ૧૨ તમારે શું કહેવું એ પવિત્ર શક્તિ તમને એ જ ઘડીએ શીખવશે.”+