વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ શમુએલ ૨૩:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ એટલે દાઉદે યહોવાની સલાહ માંગી:+ “શું હું જઈને પલિસ્તીઓને મારી નાખું?” યહોવાએ દાઉદને કહ્યું: “જા, પલિસ્તીઓને મારીને કઈલાહનો બચાવ કર.”

  • ૧ શમુએલ ૨૩:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ દાઉદે ફરીથી યહોવાની સલાહ માંગી.+ યહોવાએ તેને કહ્યું: “ઊઠ, કઈલાહ જા, કેમ કે હું પલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ.”+

  • નહેમ્યા ૧:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ હે યહોવા, મહેરબાની કરીને તમારા આ સેવકની પ્રાર્થના કાન દઈને સાંભળો. તમારા બીજા સેવકોની પ્રાર્થના પણ સાંભળો, જેઓ પૂરા દિલથી* તમારા નામનો ભય રાખે છે. કૃપા કરીને તમારા આ સેવકને આજે સફળતા આપો અને રાજા મારા પર કરુણા કરે એવું થવા દો.”+

      એ દિવસોમાં હું રાજાને દ્રાક્ષદારૂ પીરસતો* હતો.+

  • ફિલિપીઓ ૪:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ કશાની ચિંતા ન કરો,+ પણ હંમેશાં ઈશ્વરને પ્રાર્થના અને અરજ* કરો, દરેક બાબતમાં તેમનું માર્ગદર્શન માંગો અને કાયમ તેમનો આભાર માનો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો