ગીતશાસ્ત્ર ૨૫:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ હે યહોવા, મારી યુવાનીનાં પાપ અને ભૂલો તમે યાદ ન રાખો. પણ તમારા અતૂટ પ્રેમ+ અને તમારી ભલાઈને+ લીધે મને યાદ રાખો. ગીતશાસ્ત્ર ૭૯:૮, ૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ અમારા પૂર્વજોની ભૂલો માટે અમને શિક્ષા ન કરશો.+ દયા બતાવવામાં મોડું ન કરશો,+કેમ કે અમે દુઃખમાં ડૂબી ગયા છીએ. ૯ હે અમારા તારણહાર ઈશ્વર,+તમારા ગૌરવવાન નામને લીધે અમને મદદ કરો. તમારા નામને લીધે અમને બચાવો અને અમારાં પાપ માફ કરો.+ હઝકિયેલ ૨૦:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પણ મારા નામને લીધે મેં એમ ન કર્યું, જેથી તેઓ જે પ્રજાઓમાં રહેતા હતા તેઓમાં મારું નામ બદનામ ન થાય.+ હું તેઓને* જ્યારે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો, ત્યારે મેં એ પ્રજાઓની સામે તેઓને* મારી ઓળખ આપી.+
૭ હે યહોવા, મારી યુવાનીનાં પાપ અને ભૂલો તમે યાદ ન રાખો. પણ તમારા અતૂટ પ્રેમ+ અને તમારી ભલાઈને+ લીધે મને યાદ રાખો.
૮ અમારા પૂર્વજોની ભૂલો માટે અમને શિક્ષા ન કરશો.+ દયા બતાવવામાં મોડું ન કરશો,+કેમ કે અમે દુઃખમાં ડૂબી ગયા છીએ. ૯ હે અમારા તારણહાર ઈશ્વર,+તમારા ગૌરવવાન નામને લીધે અમને મદદ કરો. તમારા નામને લીધે અમને બચાવો અને અમારાં પાપ માફ કરો.+
૯ પણ મારા નામને લીધે મેં એમ ન કર્યું, જેથી તેઓ જે પ્રજાઓમાં રહેતા હતા તેઓમાં મારું નામ બદનામ ન થાય.+ હું તેઓને* જ્યારે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો, ત્યારે મેં એ પ્રજાઓની સામે તેઓને* મારી ઓળખ આપી.+