-
૨ કાળવૃત્તાંત ૩૬:૨૦, ૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ જેઓ તેની તલવારથી બચી ગયા, તેઓને તે પકડીને બાબેલોન લઈ ગયો.+ ઈરાનનું* રાજ શરૂ થયું ત્યાં સુધી,+ એ લોકો બાબેલોનના રાજા અને તેના દીકરાઓના સેવકો બન્યા.+ ૨૧ યર્મિયા દ્વારા યહોવાએ કહેલા શબ્દો પૂરા થયા.+ સાબ્બાથનાં વર્ષો પૂરાં થયાં ત્યાં સુધી દેશ ઉજ્જડ રહ્યો.+ ૭૦ વર્ષ સુધી દેશ ઉજ્જડ પડી રહ્યો અને દેશે આરામ લીધો.+
-