યશાયા ૧:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ એ વફાદાર શહેર+ વેશ્યા બની ગયું છે!+ એમાં ઇન્સાફનું રાજ હતું,+ત્યાં સચ્ચાઈ રહેતી હતી,+પણ હવે એ ખૂનીઓનો અડ્ડો બની ગયું છે.+ યશાયા ૬૩:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પણ તેઓએ બળવો પોકાર્યો+ અને પવિત્ર શક્તિનો વિરોધ કર્યો.+ એટલે તે તેઓના દુશ્મન બન્યા+અને તેઓની સામે લડ્યા.+
૨૧ એ વફાદાર શહેર+ વેશ્યા બની ગયું છે!+ એમાં ઇન્સાફનું રાજ હતું,+ત્યાં સચ્ચાઈ રહેતી હતી,+પણ હવે એ ખૂનીઓનો અડ્ડો બની ગયું છે.+
૧૦ પણ તેઓએ બળવો પોકાર્યો+ અને પવિત્ર શક્તિનો વિરોધ કર્યો.+ એટલે તે તેઓના દુશ્મન બન્યા+અને તેઓની સામે લડ્યા.+