-
૨ રાજાઓ ૧૭:૧૬, ૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ તેઓએ પોતાના ઈશ્વર યહોવાની બધી આજ્ઞાઓનો ત્યાગ કર્યો. તેઓએ ધાતુનાં બે વાછરડાં બનાવ્યાં*+ અને ભક્તિ-થાંભલો ઊભો કર્યો.+ આકાશમાં જે કંઈ છે એ બધાને* તેઓ ભજવા લાગ્યા.+ તેઓએ બઆલની પૂજા કરી.+ ૧૭ તેઓએ પોતાનાં દીકરા-દીકરીઓને આગમાં બલિ ચઢાવ્યાં.*+ તેઓ જોષ જોતા+ અને શુકન જોતા. યહોવાની નજરમાં જે કંઈ ખરાબ હતું એ કરવામાં ડૂબેલા રહીને* તેઓએ તેમને ભારે રોષ ચઢાવ્યો.
-