-
૨ રાજાઓ ૧૭:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ આશ્શૂરના રાજાએ આખા ઇઝરાયેલ દેશ પર હુમલો કર્યો. તે સમરૂન આવી પહોંચ્યો અને ત્રણ વર્ષ સુધી એને ઘેરી લીધું.
-
-
૨ રાજાઓ ૧૮:૯, ૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ યહૂદામાં હિઝકિયા રાજાના શાસનનું ચોથું વર્ષ ચાલતું હતું. ઇઝરાયેલમાં એલાહના દીકરા હોશીઆ+ રાજાના શાસનનું સાતમું વર્ષ ચાલતું હતું. એ સમયે આશ્શૂરના રાજા શાલ્માનેસેરે સમરૂન પર ચઢાઈ કરી અને ઘેરો નાખવાનું શરૂ કર્યું.+ ૧૦ તેઓએ ત્રણ વર્ષના અંતે સમરૂન જીતી લીધું.+ હિઝકિયા રાજાના શાસનના છઠ્ઠા વર્ષે અને ઇઝરાયેલના રાજા હોશીઆના શાસનના નવમા વર્ષે એવું બન્યું.
-