ઓબાદ્યા ૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ હે તેમાન,+ તારા શૂરવીરો થરથર કાંપશે,+કેમ કે એસાવના પહાડી વિસ્તારનો એકેએક માણસ માર્યો જશે.+