પુનર્નિયમ ૨૮:૪૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૮ યહોવા તમારી વિરુદ્ધ તમારા દુશ્મનોને મોકલશે.+ તમે ભૂખ્યા,+ તરસ્યા, નગ્ન અને તંગીમાં તેઓની ચાકરી કરશો. તમારો વિનાશ નહિ થાય ત્યાં સુધી ઈશ્વર તમારી ગરદન પર લોઢાની ઝૂંસરી મૂકશે. યર્મિયા ૧૬:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ એટલે હું તમને અહીંથી એવા દેશમાં તગેડી મૂકીશ, જેને તમે કે તમારા બાપદાદાઓ જાણતા નથી.+ ત્યાં તમારે રાત-દિવસ જૂઠા દેવોની સેવા કરવી પડશે.+ હું તમને જરાય દયા નહિ બતાવું.”’
૪૮ યહોવા તમારી વિરુદ્ધ તમારા દુશ્મનોને મોકલશે.+ તમે ભૂખ્યા,+ તરસ્યા, નગ્ન અને તંગીમાં તેઓની ચાકરી કરશો. તમારો વિનાશ નહિ થાય ત્યાં સુધી ઈશ્વર તમારી ગરદન પર લોઢાની ઝૂંસરી મૂકશે.
૧૩ એટલે હું તમને અહીંથી એવા દેશમાં તગેડી મૂકીશ, જેને તમે કે તમારા બાપદાદાઓ જાણતા નથી.+ ત્યાં તમારે રાત-દિવસ જૂઠા દેવોની સેવા કરવી પડશે.+ હું તમને જરાય દયા નહિ બતાવું.”’