-
હઝકિયેલ ૧૩:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ “તેઓ જૂઠાં દર્શનો જુએ છે અને જૂઠું બોલે છે. તેઓ કહે છે, ‘આ યહોવાનો સંદેશો છે,’ જ્યારે કે યહોવાએ તો તેઓને મોકલ્યા જ નથી. તેઓ પોતાનું કહેલું પૂરું થાય એની રાહ જોઈને બેઠા છે.+
-