૨ રાજાઓ ૨૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ યહોયાખીન+ રાજા બન્યો ત્યારે ૧૮ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું.+ તેની માનું નામ નહુશ્તા હતું. તે એલ્નાથાનની દીકરી હતી, જે યરૂશાલેમનો વતની હતો. યર્મિયા ૨૨:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ “યહોવા કહે છે, ‘હું સમ* ખાઈને કહું છું, જો યહોયાકીમનો+ દીકરો, યહૂદાનો રાજા કોન્યા*+ મારા જમણા હાથની વીંટી* હોત, તોપણ મેં તેને કાઢીને ફેંકી દીધો હોત.
૮ યહોયાખીન+ રાજા બન્યો ત્યારે ૧૮ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું.+ તેની માનું નામ નહુશ્તા હતું. તે એલ્નાથાનની દીકરી હતી, જે યરૂશાલેમનો વતની હતો.
૨૪ “યહોવા કહે છે, ‘હું સમ* ખાઈને કહું છું, જો યહોયાકીમનો+ દીકરો, યહૂદાનો રાજા કોન્યા*+ મારા જમણા હાથની વીંટી* હોત, તોપણ મેં તેને કાઢીને ફેંકી દીધો હોત.