-
૨ કાળવૃત્તાંત ૩૦:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ પછી રાજાની આજ્ઞા પ્રમાણે સંદેશો લઈ જનારાઓ નીકળ્યા. તેઓ રાજા અને આગેવાનો પાસેથી પત્રો લઈને આખા ઇઝરાયેલમાં અને યહૂદામાં ગયા. તેઓએ કહ્યું: “ઓ ઇઝરાયેલના લોકો, ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયેલના ઈશ્વર યહોવા પાસે પાછા ફરો. એમ કરશો તો જેઓ આશ્શૂરના રાજાઓના હાથમાંથી બચી ગયા છે, તેઓ પાસે ઈશ્વર પાછા ફરશે.+
-
-
હોશિયા ૧૪:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ “હે ઇઝરાયેલ, તારા ઈશ્વર યહોવા પાસે પાછો આવ,+
તારા અપરાધને લીધે તું ઠોકર ખાઈને પડી ગયો છે.
-