-
યર્મિયા ૩૨:૪૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૪ “યહોવા કહે છે, ‘કિંમત ચૂકવીને ખેતરો ખરીદવામાં આવશે, વેચાણના દસ્તાવેજોની નોંધ કરવામાં આવશે, એના પર મહોર મારવામાં આવશે અને સાક્ષીઓ બોલાવવામાં આવશે. એ બધું બિન્યામીનના પ્રદેશમાં,+ યરૂશાલેમની આસપાસના પ્રદેશમાં, યહૂદાનાં શહેરોમાં,+ પહાડી વિસ્તારોનાં શહેરોમાં, શેફેલાહનાં* શહેરોમાં+ અને દક્ષિણનાં શહેરોમાં થશે. કેમ કે હું તેઓના ગુલામોને પાછા લાવીશ.’”+
-