દાનિયેલ ૮:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ હું દાનિયેલ, ખૂબ થાકી ગયો અને કેટલાક દિવસો સુધી બીમાર રહ્યો.+ પછી હું ઊઠ્યો અને રાજ્યનું કામકાજ કરવા લાગ્યો.+ પણ મેં જોયેલા દર્શનને લીધે હું સ્તબ્ધ થઈ ગયો અને એ દર્શન કોઈ સમજી શક્યું નહિ.+
૨૭ હું દાનિયેલ, ખૂબ થાકી ગયો અને કેટલાક દિવસો સુધી બીમાર રહ્યો.+ પછી હું ઊઠ્યો અને રાજ્યનું કામકાજ કરવા લાગ્યો.+ પણ મેં જોયેલા દર્શનને લીધે હું સ્તબ્ધ થઈ ગયો અને એ દર્શન કોઈ સમજી શક્યું નહિ.+