ગીતશાસ્ત્ર ૨:૭-૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ હું યહોવાનું ફરમાન જાહેર કરીશ. તેમણે મને કહ્યું છે: “તું મારો દીકરો છે+અને આજથી હું તારો પિતા છું.+ ૮ માંગ, માંગ, હું તને બધા દેશો વારસામાં આપી દઈશ,આખી ધરતી તારા હાથમાં સોંપી દઈશ.+ ૯ તું લોઢાના રાજદંડથી તેઓના ટુકડે-ટુકડા કરી નાખીશ,+માટીના વાસણની જેમ તેઓનો ભાંગીને ભૂકો કરી નાખીશ.”+ ગીતશાસ્ત્ર ૧૧૦:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ યહોવા તમારા જમણા હાથે રહેશે.+ તે પોતાના કોપના દિવસે રાજાઓને કચડી નાખશે.+ ૬ તે પ્રજાઓનો ન્યાય કરીને સજા કરશે.+ તે ધરતીને મડદાઓથી ભરી દેશે.+ તે આખી પૃથ્વીના* આગેવાનને કચડી નાખશે. પ્રકટીકરણ ૧૯:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ ઘોડેસવારના મોંમાંથી ધારદાર અને લાંબી તલવાર+ નીકળે છે. એ તલવાર પ્રજાઓને મારી નાખવા માટે છે. તે લોઢાના દંડથી તેઓ પર રાજ કરશે.+ સર્વશક્તિમાન ઈશ્વરના ક્રોધ અને કોપના દ્રાક્ષાકુંડને તે ખૂંદે છે.+
૭ હું યહોવાનું ફરમાન જાહેર કરીશ. તેમણે મને કહ્યું છે: “તું મારો દીકરો છે+અને આજથી હું તારો પિતા છું.+ ૮ માંગ, માંગ, હું તને બધા દેશો વારસામાં આપી દઈશ,આખી ધરતી તારા હાથમાં સોંપી દઈશ.+ ૯ તું લોઢાના રાજદંડથી તેઓના ટુકડે-ટુકડા કરી નાખીશ,+માટીના વાસણની જેમ તેઓનો ભાંગીને ભૂકો કરી નાખીશ.”+
૫ યહોવા તમારા જમણા હાથે રહેશે.+ તે પોતાના કોપના દિવસે રાજાઓને કચડી નાખશે.+ ૬ તે પ્રજાઓનો ન્યાય કરીને સજા કરશે.+ તે ધરતીને મડદાઓથી ભરી દેશે.+ તે આખી પૃથ્વીના* આગેવાનને કચડી નાખશે.
૧૫ ઘોડેસવારના મોંમાંથી ધારદાર અને લાંબી તલવાર+ નીકળે છે. એ તલવાર પ્રજાઓને મારી નાખવા માટે છે. તે લોઢાના દંડથી તેઓ પર રાજ કરશે.+ સર્વશક્તિમાન ઈશ્વરના ક્રોધ અને કોપના દ્રાક્ષાકુંડને તે ખૂંદે છે.+