-
૨ રાજાઓ ૧૭:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ ઇઝરાયેલીઓએ ઈશ્વરના કાયદા-કાનૂન પાળ્યા નહિ અને તેઓના બાપદાદાઓ સાથે ઈશ્વરે કરેલા કરારનો ત્યાગ કર્યો.+ તેમનાં સૂચનો અને ચેતવણીઓ પર ધ્યાન આપ્યું નહિ.+ તેઓ નકામી મૂર્તિઓની પૂજા કરતા રહ્યા+ અને પોતે પણ નકામા બની ગયા.+ યહોવાએ આજ્ઞા આપી હતી કે બીજી પ્રજાઓને પગલે ચાલવું નહિ. તોપણ તેઓ આસપાસની પ્રજાઓ જેવાં કામો કરવાં લાગ્યાં.+
-