યર્મિયા ૩:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ મેં જોયું કે બેવફા ઇઝરાયેલે વ્યભિચાર કર્યો છે,+ એટલે મેં તેને છૂટાછેડાનું લખાણ આપીને મોકલી દીધી.+ એ જોયા છતાં તેની બંડખોર બહેન યહૂદા જરાય ગભરાઈ નહિ. તેણે પણ જઈને વ્યભિચાર કર્યો.+
૮ મેં જોયું કે બેવફા ઇઝરાયેલે વ્યભિચાર કર્યો છે,+ એટલે મેં તેને છૂટાછેડાનું લખાણ આપીને મોકલી દીધી.+ એ જોયા છતાં તેની બંડખોર બહેન યહૂદા જરાય ગભરાઈ નહિ. તેણે પણ જઈને વ્યભિચાર કર્યો.+