વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૧૭:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ યહૂદાએ પણ પોતાના ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળી નહિ.+ ઇઝરાયેલે જેવા રીતરિવાજો પાળ્યા હતા એવા યહૂદાએ પણ પાળ્યા.+

  • હઝકિયેલ ૨૩:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ મોટીનું નામ ઓહલાહ* હતું અને નાનીનું નામ ઓહલીબાહ.* તેઓ મારી થઈ અને તેઓને દીકરા-દીકરીઓ થયાં. ઓહલાહ સમરૂન છે+ અને ઓહલીબાહ યરૂશાલેમ.*

  • હઝકિયેલ ૨૩:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ “તેની બહેન ઓહલીબાહે એ જોયું. તેની કામવાસના તેની બહેન કરતાં પણ અધમ હતી. વ્યભિચાર કરવામાં તે પોતાની બહેનથી પણ આગળ નીકળી ગઈ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો