-
૨ કાળવૃત્તાંત ૨૧:૧૬, ૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ પછી યહોવાએ યહોરામ વિરુદ્ધ પલિસ્તીઓને+ ઉશ્કેર્યા.+ તેમણે અરબી લોકોને+ પણ ઉશ્કેર્યા, જેઓ ઇથિયોપિયા પાસે રહેતા હતા. ૧૭ તેઓએ યહૂદા પર હુમલો કર્યો અને એની અંદર ઘૂસી ગયા. તેઓ રાજમહેલની બધી ધનદોલત લૂંટી ગયા.+ યહોરામના દીકરાઓને અને તેની પત્નીઓને પણ લઈ ગયા. તેની પાસે ફક્ત સૌથી નાનો દીકરો યહોઆહાઝ* રહી ગયો.+
-
-
યોએલ ૩:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ હે તૂર અને સિદોન, હે પલિસ્તના બધા વિસ્તારો,
મારી સાથે આ રીતે વર્તવાની તમારી હિંમત કેવી રીતે થઈ?
શું તમે કશાનો બદલો લઈ રહ્યા છો?
જો તમે બદલો લઈ રહ્યા હો,
તો હું જરાય મોડું કર્યા વગર, જલદી જ તમારા પર બદલો વાળીશ.+
-