યોએલ ૧:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ઉપવાસનો ઢંઢેરો પિટાવો,* ખાસ સંમેલન રાખો.+ બધા વડીલો અને પૃથ્વીના રહેવાસીઓને ભેગા કરો,તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં તેઓને એકઠા કરો,+મદદ માટે યહોવાને પોકાર કરો. યોએલ ૨:૧૫, ૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ સિયોનમાં રણશિંગડું વગાડો! ઉપવાસનો ઢંઢેરો પિટાવો,* ખાસ સંમેલન રાખો.+ ૧૬ લોકોને એકઠા કરો, સમાજને* પવિત્ર કરો.+ વૃદ્ધોને* એકત્ર કરો, બાળકોને અને ધાવણાં બાળકોને ભેગાં કરો.+ વરરાજા અને નવવધૂ, અંદરની ઓરડીમાંથી બહાર આવો.
૧૪ ઉપવાસનો ઢંઢેરો પિટાવો,* ખાસ સંમેલન રાખો.+ બધા વડીલો અને પૃથ્વીના રહેવાસીઓને ભેગા કરો,તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં તેઓને એકઠા કરો,+મદદ માટે યહોવાને પોકાર કરો.
૧૫ સિયોનમાં રણશિંગડું વગાડો! ઉપવાસનો ઢંઢેરો પિટાવો,* ખાસ સંમેલન રાખો.+ ૧૬ લોકોને એકઠા કરો, સમાજને* પવિત્ર કરો.+ વૃદ્ધોને* એકત્ર કરો, બાળકોને અને ધાવણાં બાળકોને ભેગાં કરો.+ વરરાજા અને નવવધૂ, અંદરની ઓરડીમાંથી બહાર આવો.