વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૩:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ તેમણે કહ્યું: “હું જરૂર તારી સાથે રહીશ.+ હું તને વચન આપું છું કે તું મારા લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢીશ, પછી તમે બધા આ પર્વત પર સાચા ઈશ્વરની ભક્તિ કરશો.+ મારું એ વચન પૂરું થશે ત્યારે, તને ખાતરી થઈ જશે કે મેં જ તને મોકલ્યો છે.”

  • યશાયા ૪૩:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૨ તું પાણીમાં થઈને જઈશ ત્યારે, હું તારી સાથે હોઈશ.+

      તું નદીઓમાં થઈને જઈશ ત્યારે, એ તને ડુબાડશે નહિ.+

      તું આગમાં થઈને ચાલીશ ત્યારે, એ તને દઝાડશે નહિ,

      કે પછી જ્વાળાઓથી તને ઊની આંચ પણ આવશે નહિ.

  • રોમનો ૮:૩૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ આ બધા વિશે આપણે શું કહીશું? જો ઈશ્વર આપણી સાથે હોય, તો આપણી સામે કોણ થઈ શકે?+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો