૨૬ જો કોઈ મારે લીધે અને મારી વાતોને લીધે શરમાય છે, તો માણસનો દીકરો જ્યારે પોતાના મહિમામાં, પિતાના મહિમામાં અને પવિત્ર દૂતોના મહિમામાં આવશે, ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે.+
૧૭ ઈશ્વર આપણા પિતા જરાય પક્ષપાત વગર દરેકનો તેના કામ પ્રમાણે ન્યાય કરે છે.+ જો તમે એ પિતાને પોકાર કરતા હો, તો તમે આ દુનિયામાં પરદેશી તરીકે જીવો ત્યાં સુધી તેમનો ડર રાખીને જીવો.+