૧૭ ઈશ્વર આપણા પિતા પાસેથી તેમને માન-મહિમા મળ્યા છે. એ ત્યારે થયું હતું, જ્યારે મહાન ઈશ્વરે તેમને આ શબ્દો* કહ્યા હતા: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.”+૧૮ હા, જ્યારે અમે તેમની સાથે પવિત્ર પર્વત પર હતા, ત્યારે આકાશમાંથી એ શબ્દો અમે સાંભળ્યા હતા.