લેવીય ૧૯:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ “‘તમે વેર ન વાળો.+ તમારા લોકો માટે મનમાં ખાર ભરી ન રાખો. તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.+ હું યહોવા છું. માર્ક ૧૨:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ બીજી આ છે, ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’+ આ આજ્ઞાઓ કરતાં બીજી કોઈ આજ્ઞા મોટી નથી.” લૂક ૧૦:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ તેણે કહ્યું: “‘તું પૂરા દિલથી અને પૂરા જીવથી* અને પૂરા બળથી અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને* પ્રેમ કર.’+ તેમ જ ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’”+ કોલોસીઓ ૩:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ એ સર્વ ઉપરાંત, તમે પ્રેમ પહેરી લો,+ કેમ કે પ્રેમ એકતાનું સંપૂર્ણ બંધન છે.+ યાકૂબ ૨:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ શાસ્ત્રમાં લખેલું છે કે, “તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખો.”+ જો તમે આ રાજવી* નિયમ પાળતા હો, તો ઘણું સારું કરો છો. ૧ પિતર ૧:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ તમે ખરા શિક્ષણને આધીન રહીને પોતાને શુદ્ધ કર્યા હોવાથી ભાઈઓ પર ઢોંગ વગરનો પ્રેમ રાખો છો.+ એટલે હવે પૂરા દિલથી એકબીજાને પ્રેમ કરો.+
૧૮ “‘તમે વેર ન વાળો.+ તમારા લોકો માટે મનમાં ખાર ભરી ન રાખો. તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.+ હું યહોવા છું.
૩૧ બીજી આ છે, ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’+ આ આજ્ઞાઓ કરતાં બીજી કોઈ આજ્ઞા મોટી નથી.”
૨૭ તેણે કહ્યું: “‘તું પૂરા દિલથી અને પૂરા જીવથી* અને પૂરા બળથી અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને* પ્રેમ કર.’+ તેમ જ ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’”+
૮ શાસ્ત્રમાં લખેલું છે કે, “તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખો.”+ જો તમે આ રાજવી* નિયમ પાળતા હો, તો ઘણું સારું કરો છો.
૨૨ તમે ખરા શિક્ષણને આધીન રહીને પોતાને શુદ્ધ કર્યા હોવાથી ભાઈઓ પર ઢોંગ વગરનો પ્રેમ રાખો છો.+ એટલે હવે પૂરા દિલથી એકબીજાને પ્રેમ કરો.+