વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૬:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ એ સમયથી ઈસુ શિષ્યોને સમજાવવા લાગ્યા કે તેમણે યરૂશાલેમ જવું પડશે. તેમણે વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તરફથી ઘણી સતાવણી સહેવી પડશે. તેમને મારી નાખવામાં આવશે અને તે ત્રીજા દિવસે જીવતા કરાશે.+

  • માથ્થી ૨૦:૧૮, ૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ “જુઓ! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. ત્યાં માણસના દીકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. તેઓ તેને મોતની સજા ફટકારશે.+ ૧૯ તેઓ મશ્કરી કરવા, કોરડા મારવા અને વધસ્તંભે જડી દેવા માટે તેને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દેશે+ અને ત્રીજા દિવસે તે જીવતો કરાશે.”+

  • માથ્થી ૨૭:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ પછી તેણે તેઓ માટે બારાબાસને છોડી મૂક્યો. તેણે ઈસુને કોરડા મરાવ્યા+ અને તેમને વધસ્તંભ પર મારી નાખવા સૈનિકોના હાથમાં સોંપી દીધા.+

  • માર્ક ૧૫:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ પિલાતે લોકોને સંતોષ થાય એ માટે બારાબાસને છોડી મૂક્યો. તેણે ઈસુને કોરડા મરાવ્યા+ અને તેમને વધસ્તંભ પર મારી નાખવા સૈનિકોના હાથમાં સોંપી દીધા.+

  • યોહાન ૧૯:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ એટલે તેણે ઈસુને વધસ્તંભ પર મારી નાખવા સૈનિકોના હાથમાં સોંપી દીધા.+

      તેઓ ઈસુને લઈ ગયા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો