-
માર્ક ૧૫:૨-૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ પછી પિલાતે ઈસુને પૂછ્યું: “શું તું યહૂદીઓનો રાજા છે?”+ તેમણે કહ્યું: “તમે પોતે એ કહો છો.”+ ૩ પણ મુખ્ય યાજકો તેમના પર જાતજાતના આરોપો મૂકતા હતા. ૪ પિલાતે ફરીથી તેમને પૂછ્યું: “શું તારે કંઈ જવાબ આપવો નથી?+ જો તારી વિરુદ્ધ તેઓ કેટલા બધા આરોપો મૂકે છે.”+ ૫ પણ ઈસુએ કોઈ જવાબ આપ્યો નહિ, એટલે પિલાતને નવાઈ લાગી.+
-