માથ્થી ૮:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ જુઓ! તેઓ બૂમો પાડીને કહેવા લાગ્યા: “હે ઈશ્વરના દીકરા, તારે અને અમારે શું લેવાદેવા?+ શું ઠરાવેલા સમય પહેલાં તું અમને પીડા આપવા આવ્યો છે?”+ યાકૂબ ૨:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ તું માને છે ને કે એક જ ઈશ્વર છે? તો તું સારું કરે છે. દુષ્ટ દૂતો* પણ એવું માને છે અને ડરથી કાંપે છે.+
૨૯ જુઓ! તેઓ બૂમો પાડીને કહેવા લાગ્યા: “હે ઈશ્વરના દીકરા, તારે અને અમારે શું લેવાદેવા?+ શું ઠરાવેલા સમય પહેલાં તું અમને પીડા આપવા આવ્યો છે?”+
૧૯ તું માને છે ને કે એક જ ઈશ્વર છે? તો તું સારું કરે છે. દુષ્ટ દૂતો* પણ એવું માને છે અને ડરથી કાંપે છે.+