માથ્થી ૨૩:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ, તમને અફસોસ! તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો,+ પણ અંદરથી તમે લોભ*+ અને લાલસાથી ભરેલા છો.+ લૂક ૧૧:૩૮, ૩૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૮ ફરોશી એ જોઈને નવાઈ પામ્યો કે તેમણે જમતા પહેલાં હાથ ધોયા ન હતા.*+ ૩૯ પણ માલિક ઈસુએ તેને કહ્યું: “ઓ ફરોશીઓ, તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો, પણ અંદરથી તમે લોભ અને દુષ્ટ કામોથી ભરેલા છો.+
૨૫ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ, તમને અફસોસ! તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો,+ પણ અંદરથી તમે લોભ*+ અને લાલસાથી ભરેલા છો.+
૩૮ ફરોશી એ જોઈને નવાઈ પામ્યો કે તેમણે જમતા પહેલાં હાથ ધોયા ન હતા.*+ ૩૯ પણ માલિક ઈસુએ તેને કહ્યું: “ઓ ફરોશીઓ, તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો, પણ અંદરથી તમે લોભ અને દુષ્ટ કામોથી ભરેલા છો.+