માથ્થી ૧૧:૧૩, ૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ યોહાન આવ્યો ત્યાં સુધી પ્રબોધકો અને નિયમશાસ્ત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શું બનશે.+ ૧૪ તમે માનો કે ન માનો, પણ આ એ જ ‘એલિયા છે જે આવનાર છે.’+ લૂક ૧:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ દૂતે તેને કહ્યું: “ઝખાર્યા, બીશ નહિ, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. તારી પત્ની એલિસાબેત દીકરાને જન્મ આપશે. તું તેનું નામ યોહાન પાડશે.+ લૂક ૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ તે એલિયા જેવી શક્તિ અને તાકાત સાથે ઈશ્વરની આગળ આગળ ચાલશે.+ તે પિતાઓનાં હૃદય બાળકો જેવાં કરશે.+ જેઓ આજ્ઞા નથી માનતા તેઓને તે નેક લોકો જેવી સમજણ આપશે. આમ તે યહોવાની* ભક્તિ કરવા લોકોને તૈયાર કરશે.”+
૧૩ યોહાન આવ્યો ત્યાં સુધી પ્રબોધકો અને નિયમશાસ્ત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શું બનશે.+ ૧૪ તમે માનો કે ન માનો, પણ આ એ જ ‘એલિયા છે જે આવનાર છે.’+
૧૩ દૂતે તેને કહ્યું: “ઝખાર્યા, બીશ નહિ, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. તારી પત્ની એલિસાબેત દીકરાને જન્મ આપશે. તું તેનું નામ યોહાન પાડશે.+
૧૭ તે એલિયા જેવી શક્તિ અને તાકાત સાથે ઈશ્વરની આગળ આગળ ચાલશે.+ તે પિતાઓનાં હૃદય બાળકો જેવાં કરશે.+ જેઓ આજ્ઞા નથી માનતા તેઓને તે નેક લોકો જેવી સમજણ આપશે. આમ તે યહોવાની* ભક્તિ કરવા લોકોને તૈયાર કરશે.”+