માથ્થી ૧:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ યાકૂબથી યૂસફ થયો, જે મરિયમનો પતિ હતો. મરિયમની કૂખે ઈસુનો જન્મ થયો,+ જે ખ્રિસ્ત કહેવાયા.+ માથ્થી ૧૩:૫૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૫ શું તે સુથારનો દીકરો નથી?+ શું તેની માનું નામ મરિયમ નથી? શું યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદા તેના ભાઈઓ નથી?+ લૂક ૪:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ બધા લોકો તેમની પ્રશંસા કરવા લાગ્યા. દિલ જીતી લેતા તેમના શબ્દોથી તેઓને નવાઈ લાગી.+ તેઓ કહેવા લાગ્યા: “શું આ યૂસફનો દીકરો નથી?”+ યોહાન ૬:૪૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૨ તેઓ કહેવા લાગ્યા: “શું આ યૂસફનો દીકરો ઈસુ નથી, જેનાં માબાપને આપણે ઓળખીએ છીએ?+ તો પછી તે કેમ કહે છે કે ‘હું સ્વર્ગમાંથી નીચે ઊતરી આવ્યો છું’?”
૫૫ શું તે સુથારનો દીકરો નથી?+ શું તેની માનું નામ મરિયમ નથી? શું યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદા તેના ભાઈઓ નથી?+
૨૨ બધા લોકો તેમની પ્રશંસા કરવા લાગ્યા. દિલ જીતી લેતા તેમના શબ્દોથી તેઓને નવાઈ લાગી.+ તેઓ કહેવા લાગ્યા: “શું આ યૂસફનો દીકરો નથી?”+
૪૨ તેઓ કહેવા લાગ્યા: “શું આ યૂસફનો દીકરો ઈસુ નથી, જેનાં માબાપને આપણે ઓળખીએ છીએ?+ તો પછી તે કેમ કહે છે કે ‘હું સ્વર્ગમાંથી નીચે ઊતરી આવ્યો છું’?”