-
માથ્થી ૪:૨૪, ૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ તેમના વિશેની ખબર આખા સિરિયામાં ફેલાઈ ગઈ. દુઃખ-દર્દ અને રોગોથી પીડાતા+ સર્વને લોકો ઈસુ પાસે લઈ આવ્યા. તેઓમાં એવા લોકો પણ હતા, જેઓ દુષ્ટ દૂતોના* વશમાં હતા,+ જેઓ ખેંચથી* પીડાતા હતા+ અને જેઓને લકવો થયેલો હતો. તેમણે બધાને સાજા કર્યા. ૨૫ એટલે ગાલીલ, દકાપોલીસ,* યરૂશાલેમ, યહૂદિયા અને યર્દન નદીની આ બાજુથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ પાછળ ગયાં.
-