ગીતશાસ્ત્ર ૧૦૩:૨, ૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર. તેમના ઉપકારો હું કદી ભૂલીશ નહિ.+ ૩ તે મારી બધી ભૂલો માફ કરે છે,+તે મારાં બધાં દુઃખ-દર્દ મટાડે છે.+ ગીતશાસ્ત્ર ૧૩૦:૩, ૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હે યાહ,* જો તમે અમારાં પાપનો હિસાબ રાખો,*તો હે યહોવા, તમારી આગળ કોણ ઊભું રહી શકે?+ ૪ તમે લોકોને દિલથી માફ કરો છો,+જેથી લોકો તમને આદર આપે.+ યશાયા ૪૩:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ હું, હા, હું મારા નામ માટે+ તારા ગુનાઓ* ભૂંસી નાખું છું.+ તારાં પાપ હું યાદ રાખીશ નહિ.+
૨ હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર. તેમના ઉપકારો હું કદી ભૂલીશ નહિ.+ ૩ તે મારી બધી ભૂલો માફ કરે છે,+તે મારાં બધાં દુઃખ-દર્દ મટાડે છે.+
૩ હે યાહ,* જો તમે અમારાં પાપનો હિસાબ રાખો,*તો હે યહોવા, તમારી આગળ કોણ ઊભું રહી શકે?+ ૪ તમે લોકોને દિલથી માફ કરો છો,+જેથી લોકો તમને આદર આપે.+